Updated News
જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન પ્રવેશ મેળવવા યુનિવર્સીટી માં અરજી કરેલ હોય અને પ્રવેશ મળેલ ન હોય
તેઓએ તા. ૨૫/૦૮/૨૦૨૦ સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં ઈ-મેલ પર અરજી કરવી તથા યુનિવર્સીટીમાં ભરેલ ઓનલાઈન ફોર્મની કોપી અને તમામ ડોકયુમેન્ટ ઈ-મેલ થી મોકલવા.