Updated News

1/23/2025 10:40:33 AM

શ્રમ સંયોજક જગ્યામાટે ૬/૨/૨૦૨૫ સુધીમાં મળે તે રીતે અરજી કરવાની અને વધુ વિગત માટે ન્યુ રિક્રુટમેન્ટમાં જોવું.

3/12/2025 4:37:19 PM

શ્રમ સંયોજક માટેની પરીક્ષા તારીખ 29/3/2025 ને શનિવારના રોજ લેવામાં આવશે

3/29/2025 6:33:15 PM

શ્રમ સંયોજક ની ભરતી માટેની પ્રોવિઝનલ આન્સર કી ના સંદર્ભમાં..

4/8/2025 1:25:37 PM

પ્રોવિઝનલ આન્સર કી માં કોઈ જ સુધારો નથી

Apply Admission Online Year 2024-2025
Welcome to B. M. Shah Mahavidhyalaya Zilia
બી.એમ.શાહ મહાવિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે સાથે ગાંધી આશ્રમ,જીલીયા ટ્રસ્ટ જે ગુણવત્તાસભર શિક્ષણ, સહાભ્યાસિક પ્રવૃત્તિઓ, પ્રવૃત્તિમંડળો, રમત-ગમત તેમજ વિદ્યાર્થી પરિવહન હેતુ ટ્રસ્ટ દ્વારા નિમ્નલિખિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવશે.

જે તે વિષયમાં દરેક મુદ્દાને ઉત્તમ રીતે સમજાવવા માટે એવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેથી વિધાર્થીઓ વિષય-જ્ઞાનને સરળતાથી આત્મસાત કરી શકે. વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સંતોષાય તેમજ તેમની સર્જનાત્મકતાને વેગ મળે તેનો સવિશેષ ખ્યાલ રાખવામાં આવે છે..
Back

MAHAVIDHYALAYA CONTACT

B M SHAH MAHA VIDHYALAYA ZILIA
At-Po : Zilia Ta : Chanasma
Dist : Patan, Gujarat INDIA
Contact - (02734) 288347
Email -bmmvzilia@yahoo.com

PHOTO GALLERY

Copyright 2016 © bmmvzilia.org | Designed & Developed By :: Sunshine Web Solutions